Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editora: Podcast
- Duração: 53:32:11
- Mais informações
Informações:
Sinopse
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episódios
-
૭ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
07/07/2023 Duração: 04minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 7 July 2023 - ૭ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
07/07/2023 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવી સરળ, 350,000 લોકોને લાભ થશે
07/07/2023 Duração: 07minઓસ્ટ્રેલિયામાં ચાર કે તેથી વધુ વર્ષોથી રહેતા ન્યૂઝીલેન્ડના નાગરિકો 1લી જુલાઇથી દેશની પર્મેનન્ટ રેસીડન્સી મેળવ્યા વિના નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયની અસર લગભગ 350,000 રહેવાસીઓને થશે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીમૂળના ન્યૂઝીલેન્ડના નાગરિકોએ SBS Gujarati સાથે વાત કરી અને નવા ફેરફારથી તેમની કેવી અસર થશે તે વિશે તેમના મંતવ્યો જાણ્યા.
-
SBS Gujarati News Bulletin 6 July 2023 - ૬ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
06/07/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
'હસમુખ સાબ કી વસિયત નાટકમાં સોનલનું પાત્ર મારે માટે એક મોટો પડકાર છે' અભિનેત્રી મનીષા બેલાણી
06/07/2023 Duração: 08minગુજરાતીમૂળના કલાકાર મનીષા બેલાણી હિન્દી નાટકમાં ભૂમિકા ભજવવા જઇ રહ્યા છે. ગુજરાતી પરિવારની કહાની પર આધારીત નાટક 'હસમુખ સાબ કી વસિયત' આગામી દિવસોમાં સિડનીમાં ભજવાશે. પ્રથમ વખત નાટકમાં ભાગ ભજવી રહેલા મનીષાએ નાટકની દુનિયામાં તેમના પ્રવેશ, ભૂમિકા અને માઇગ્રન્ટ મહિલાઓ પારિવારીક જવાબદારીઓ સાથે કેવી રીતે પોતાનું સપનું પૂરું કરી શકે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 5 July 2023 - ૫ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
05/07/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Hot-bedding: ભારતીયમૂળની વિદ્યાર્થીની ઓસ્ટ્રેલિયામાં અજાણી વ્યક્તિ સાથે પથારી વહેંચવા મજબૂર બની
05/07/2023 Duração: 07minઓસ્ટ્રેલિયામાં વધતી મોંઘવારી તથા કાર્યના કલાકોની મર્યાદાનો નિયમ લાગૂ થતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકિય મુશ્કેલીઓ વધી છે. નાણાભીડની સમસ્યાનો સામનો કરતી ભારતીયમૂળની એક વિદ્યાર્થીની અજાણી વ્યક્તિ સાથે Hot-bedding કરીને નાણા બચાવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યા વિશે ઉપર આપવામાં આવેલા ઓડિયો-પ્લે બટન દ્વારા વધુ માહિતી મેળવો.
-
SBS Gujarati News Bulletin 4 July 2023 - ૪ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
04/07/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
NAIDOC Week: જાણો ઓસ્ટ્રેલિયામાં તેના ઇતિહાસ અને ઉજવણીઓ વિશે
04/07/2023 Duração: 07minઓસ્ટ્રેલિયાના આદિજાતી સમુદાયના ઇતિહાસ અને તેમની સિદ્ધિઓને બિરદાવવા અને ઉજવવા માટેનું અઠવાડિયું એટલે NAIDOC Week. તેની શરૂઆત રવિવાર, 2જી જુલાઇ 2023થી થઇ છે. ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ તથા NAIDOC Weekની ઉજવણી વિશે અહેવાલ દ્વારા વધુ જાણકારી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 3 July 2023 - ૩ જુલાઇ ૨୦૨૩ના મુખ્ય સમાચાર
03/07/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયાની વિસા ફીમાં વધારો, 485 વિસાધારકોના વિસામાં 2 વર્ષનો ઉમેરો
03/07/2023 Duração: 09min1લી જુલાઇ 2023થી ઓસ્ટ્રેલિયાના વિસા મેળવવા માટે કરવામાં આવતી અરજીની ફીમાં વધારો થઇ રહ્યો છે. દરેક વિસાશ્રેણી માટે કેન્દ્ર સરકારે કેમ અને કેટલો વધારો કર્યો છે. તથા, નવા નાણાકિય વર્ષથી અન્ય કયા ફેરફાર લાગૂ થઇ રહ્યા છે એ વિશે SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
-
૩୦ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
30/06/2023 Duração: 03minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શું તમને પુસ્તક વાંચવું ગમે કે સાંભળવું?
30/06/2023 Duração: 08minવર્તમાન સમયમાં જ્યારે લોકોમાં પુસ્તક વાંચનનો શોખ ઘટી રહ્યો છે ત્યારે તેમનો ઓડિયો બુક્સ દ્વારા વાંચન પ્રત્યે રસ જળવાઇ રહ્યો છે. ડિજીટલ યુગમાં પ્રિન્ટ કરેલા પુસ્તકની સરખામણીમાં ઓડિયો બુક્સની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે શું પ્રકાશિત પુસ્તકો વાંચકોના હાથમાંથી વિદાય લઇ લેશે? તેના વિશે વિચારો રજૂ કરી રહ્યા છે બ્રિસબેન સ્થિત ગુજરાતી લાઇબ્રેરીના સંચાલક હેમંતભાઇ મહેતા.
-
SBS Gujarati News Bulletin 29 June 2023 - ૨૯ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
29/06/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
૧ જુલાઈ ૨૦૨૩ થી ચાઈલ્ડકેર સબસિડીમાં વધારો, 20 સપ્તાહની પેરેન્ટલ લીવ
29/06/2023 Duração: 06min૧ જુલાઈ ૨૦૨૩ થી ચાઈલ્ડકેર સબસિડીમાં વધારો અમલમાં આવશે, પરંતુ તે અગાઉ ડે-કેર સેન્ટરો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પરિવારોને વાસ્તવિક ફાયદો થશે કે નુકસાન?
-
SBS Gujarati News Bulletin 28 June 2023 - ૨૮ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
28/06/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 27 June 2023 - ૨૭ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
27/06/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો, 1 ઓસ્ટ્રેલિયન ડોલર સામે તમને અન્ય દેશોના કેટલા રૂપિયા-ડોલર મળી શકે
27/06/2023 Duração: 03minએશિયાના વિવિધ દેશોના ચલણની સરખામણીમાં ઓસ્ટ્રેલિયન ડોલર મજબૂત થઇ રહ્યો છે જ્યારે યુરોપના દેશમાં અમલમાં રહેલા યુરો સામે ઓસ્ટ્રેલિયન ડોલર નબળો છે. ઓસ્ટ્રેલિયન ડોલરની સરખામણીમાં કયા દેશનું ચલણ વધુ મજબૂત કે નબળું છે તે વિશે ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને જાણો.
-
SBS Gujarati News Bulletin 26 June 2023 - ૨૬ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
26/06/2023 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 23 June 2023 - ૨૩ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
23/06/2023 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.